Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબી નગર પાલિકાના‌‌‌ પ્રમૂખ કુસબબેન પરમાર અને નહેરું યુવા કેન્દ્રના કાર્યકર ગોપીબૅન દ્વારા વૉર્ડ ૧૧‌ મા ‌આનદનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં સૉસાયટીના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વયંભૂ આ વિસ્તારના જાતે સ્વચ્છતા કરી

મોરબી :  આજરોજ મોરબીના‌ પ્રથમ નાગરિક અને મોરબી નગર પાલિકાના‌‌‌ પ્રમૂખ કુસબબેન પરમાર અને નહેરું યુવા કેન્દ્રના કાર્યકર ગોપીબૅન દ્વારા વૉર્ડ ૧૧‌ મા ‌આનદનગર સોસાયટી  તથા આજુબાજુની બીજી પણ સોસાયટીઓના બહેનો સાથે મળીને  સ્વછતા નો સૂદર કાર્યક્રમ યોજી સ્વછતા માટે જરૂરી માર્ગદર્શન આપી આ કાર્યક્રમમાં સૉસાયટીના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વયંભૂ આ વિસ્તારના જાતે સ્વચ્છતા કરી એક સરાહનીય તેમજ ઉદાહરણ આપી શકાય તેવું કાર્ય હાથમાં લીધેલહોવાનું ચંપક્સીંહ ભાઈ રાણાની યાદીમાં જણાવાયુ છે.

(11:01 pm IST)