Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જમીન પચાવવાના ગુન્હામાં નસતા-ફરતા આરોપીના ઝડપી લેતી ધોરાજી પોલીસ

ધોરાજી,તા.૪: પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટ તથાા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેરએ સુચના આપેલ હય જે અન્વયે અમારા માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના મોટા જથ્થામાં નામ ખુલેલ આરોપી અતુલભાઇ હમીરભાઇ ભારાઇ ઉવ. ૩૨ રહે હાલ ખલીલપુર ગામ તા. જી. જૂનાગઢ વાળાનું પોકેટ કોપ મોબાઇલમાંથી સર્ચ કરી છેલ્લા આઠેક માસથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન જી.ભરૂચ ખાતેના ત્રણ કરોડ પચાસ લાખ જમીન પચાવવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોકેટ મોબાઇલ કોપથી ગુન્હો સર્ચ કરી આરોપીને અંકલેશ્વર શહેર પો.સ્ટે.ના ગુન્હામાં આરોપીને શોધી કાઢતી રાજકોટ ગ્રામ્ય, ધોરાજી પોલીસ પીઆઇ એચ.કે.જાડેજા, પીએસઆઇ એસ.એમ.વસાવા, પીએસઆઇ એન.આર.કદાવલા, યુએચસી સી.ટી.વસૈયા, પીસી પ્રેમજીભાઇ કીહલા, પીસી બળદેવભાઇ સોલંકી, યુએલઆર સહદેવસિંહ ચૌહાણ, યુએલઆર પ્રદિપસિંહ ચુડાસમા વગેરે કામગીરી બજાવેલ.

(11:42 am IST)