Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઉપલેટાની નવયુગ ગરબીમાં માતાજીની આરતી કરતા આગેવાનો

ઉપલેટા : ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજીત એકમાત્ર પ્રાચીન ૪૩ વષે જુની નવયુગ ગરબીમાં ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે યુવા નગરપતી મયુરભાઈ સુવાએ હાજર રહી મા જગદંબા તથા ભારત માતાની આરતી કરી રાસ નિહાળી બાળાઓને પ્રોત્સાહીત કરેલ હતી. આ તકે સેવાભાવી મુસ્લીમ આગેવાન રજાકભાઈ હિંગોરા ક્રિષ્ના ગ્રુપના વિકમસિંહ સોલંકી સહીતના  આગેવાનો પણ હાજર રહી આરતીનો લાભ લીધેલ હતો.(તસ્વીર-અહેવાલ : જગદીશભાઇ રાઠોડ ઉપલેટા)

(11:42 am IST)