Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા - આવેદન

ખંભાળિયા::દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણા યોજી આવેદન આપ્યું હતું રાજ્યના દરેક જીલ્લા મથકે કોંગ્રેસ તરફથી  કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા  દિલ્હીમાં ખેડૂતો મામલે કોંગ્રેસે ધરણા યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

 

(1:00 pm IST)