Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દામનગર ઠાકોર સમાજને સાંત્વના

દામનગર :  દામનગર ખાતે ગત તારીખ ૨૫/૧૨/૨૦ ના રોજ સામાજિક અગ્રણી ખોડાભાઈ બચુભાઈ વાઘેલાના માતુશ્રી રામુબેન બચુભાઈ નું દેહાંવસાન થતા સદગત ના પરિવાર ને જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા લાઠી તાલુકા પંચાયત ના માજી તાલુકા પ્રમુખ ભરતભાઇ સુતરિયા સતીષબાપુ પ્રિતેશભાઈ નારોલા સહિત ના અગ્રણી દ્વારા સદગત સ્વ રામુબેન બચુભાઈ વાઘેલાને શ્રદ્ઘાસુમન અર્પી સાંત્વના પાઠવી હતી.

(11:28 am IST)