Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખુરશીદ સૈયદ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના પ્રદેશ અગ્રણીઓએ કાર્યકરો સાથે બેઠક

જામનગર : જામનગરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના લીમડા લેન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખુરશીદ સૈયદ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના પ્રદેશ અગ્રણીઓએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી.(અહેવાલ: મુકુંદ બદીયાણી-તસવીરો: કિંજલ કારસરીયા જામનગર)

(1:25 pm IST)