Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વેરાડની સિમ માં કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવતા લોકોમાં ભય

ફોરેસ્ટ વિભાગ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે દોડી

વેરાડ: ભાણવડ તાબાના વેરાડની ભટીયા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં અનેક કુંજ પક્ષીઓ ના મૃતદેહ મળી આવતા આ પંથકના ખેડૂતોમાં ભય સાથે ચર્ચાનો વિષય બનેલ છે
   હાલ કોરોના કાળમાં બર્ડ ફ્લુનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં આ કુંજ પંખીના સબ મળી આવતા ફોરેસ્ટ વિભાગ અને મેડિકલ ટીમ  ઘટના સ્થળે દોડી આવેલ હતી.

(8:30 pm IST)