Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મોરબી : એસ.પી. અને મામલતદારે કોરોના વેકસીન લીધી

મોરબી : મોરબી એસપી કચેરી ખાતે જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ કર્મીઓને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. મામલતદાર ડી જે જાડેજાએ પણ રસી ડોઝ લીધો હતો અને કોરોના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત હોય જેથી નાગરિકો પોતાનો વારો આવે ત્યારે કોરોના રસી જરૂર મુકાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતોતે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:27 am IST)