Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

માળિયાહાટીનામાં પોલીસની ફલેગમાર્ચ

માળીયાહાટીના : જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીને લઇને માળીયાહાટીનામાં પોલીસ દ્વારા ફલેગમાર્ચ અને ફૂડ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતુ. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે કોઇ અનિચ્છનીય બનાવો ન બને એને ધ્યાને લઇને મહિલા પીએસઆઇ એન.વી.આંબલીયા, કોન્સ. યશવંતભાઇ વાળા, દિપસિંહ સીસોદીયા, ભરતબાપુ, પુંજાભાઇ ખાંભલા, ભરતભાઇ કરમતા, ભાનુબેન સિસોદિયા સહિતના સ્ટાફે માળીયામાં મુખ્યબજારો સ્ટેશન દરવાજા ચોક, કિશાનપરા શાકમાર્કેટ, શાસનરોડ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ અને ફૂડ પેટ્રોલીંગ કરેલ તે તસ્વીર.

(11:28 am IST)