Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કેશોદના નજીક દુકાનની છત ઉપર આગ લાગી

(કમલેશ જોષી દ્વારા) કેશોદઃ માંગરોળ રોડ પાંજરાપોળ નજીકની દુકાનની છત ઉપર આગ લાગતા નગર પાલિકા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં  ઘટના સ્થળે પહોંચી આગ બુજાવાની કામગીરી શરૂ કરી હતી જોકે સામાન્ય આગ લાગેલી હોવાથી  નુકશાની થયેલ ન હતી તેમજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે.

(12:56 pm IST)