Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જામનગર : જામનગરમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઉમેદવારો સાથે ફોર્મ ભરતા પહેલા રણજીત નગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ માટે પહોંચ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 pm IST)