Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગરમાં પૂર્વ કોર્પોરેટર મિતલ ફળદુએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. પ :  જામનગર વોર્ડ નં. ૭ માં સરદાર વલલભભાઇ પટેલ પાર્ટીમાંથી ચૂંટાયેલા અને ત્યારબાદ ભાજપમાં પ્રવેશ કરનાર પૂર્વ કોર્પોરેટર મિતલબેન ફળદુ આજે અપક્ષ ઉમેદવારી કરવાનું જાહેર કર્યુ છે.

(1:08 pm IST)