Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાઇનોઃ મણના રૂ. રપ૦ થી રૂ. પપ૦ ભાવ

ગોંડલઃ માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ડુંગળીની ભરપુર આવક થઇ હતી અને નવા યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાઇનો લાગી હતી. લાલ ડુંગળીના મણના રૂ. રપ૦ થી રૂ. પપ૦ ભાવ બોલાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:11 pm IST)