Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે એન. સી. પી. ના ઉમેદવારો ની યાદી સાંજે જાહેર કરવામાં આવશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::આજે સાંજે ૫ /૦ વાગ્યે જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે એન. સી. પી. ના ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવશે. 

જેમાં પ્રદેશ મહિલા અધ્યક્ષા રેશમાબેન પટેલ હાજર રહેશે. 

એનસીપીના ઉમેદવારો ની યાદી ૧૦૪, દિવયમ કોમ્પલેક્ષ, પહેલો માળ, ખોડિયાર કોલોની, જામનગર.ખાતેથી જાહેર કરવામાં આવશે.

(4:07 pm IST)