Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ખંભાળિયા દ્વારકા હાઇવે પર સિદસરા પાટિયા પાસે ટુ વહીલર ને ફોર્ચ્યુનર ગાડી એ ટક્કર મારતા એક વ્યક્તિ નું મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા:::એક વાગ્યાં ની આસપાસ ખંભાળિયા દ્વારકા હાઇવે પર સિદસરા પાટિયા પાસે ટુ વહીલર ને ફોર્ચ્યુનર ગાડી એ ટક્કર મારતા એક વ્યક્તિ નું મૃત્યુ થયું હતું પોલીસે  મૃતદેહને પી એમ માટે ખંભાળિયા હોસ્પિટલ એ ખસેડેલ છે.

(4:59 pm IST)