Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પોરબંદર ના વિસાવાડામાં દીપડાના આંટાફેરા : વાછરડીનું મારણ કર્યું

પોરબંદર :પોરબંદર તાલુકાના વિ સાવાડા માં દીપડાના આંટાફેરા શરૂ થયેલ છે.દીપડો રાજુભાઇ જીવભાઈના ખેતરમાં આવેલ અને વાછરડીનું મારણ કર્યું હતું દીપડાને પકડવા વન વિભાગના અધિકારીઓ તાપસ શરૂ કરી છે.

(7:39 pm IST)