Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દ્વારકા-કલ્યાણપુરમાં સવા બે, રાણાવાવ-બે, ભાવનગર પોણા બે, જામનગર, રાજકોટ, કોટડાસાંગાણીમાં દોઢ ઇંચઃ સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે બપોરના ર થી ૪ દરમિયાન ઝાપટાથી માંડીને સવા બે ઇંચ વરસાદ પડયો છે.

જેમાં દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુરમાં સવા બે ઇંચ, રાણાવાવમાં બે ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, જામનગર-રાજકોટ, કોટડાસાંગાણીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે કેશોદ, જુનાગઢ, ભેઁસાણ, માંગરોળ, માળીયાહાટીના, વંથલી, બાબરા, લાઠી, તળાજા, પાલીતાણા, મહુવા, શિહોર, તલાલા, ખંભાળીયા, જાડીયા, પોરબંદર, કુતીયાણા, જામકંડોરણા, ગોઁડલ, વિંછીયામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

(4:48 pm IST)