Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સૂર્ય મંદિરે મહાઆરતી

પ્રભાસ પાટણઃ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલીકા , સોમનાથ ટ્રસ્‍ટ સૂર્ય મંદિર મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ. શ્રી કપિલભાઈ ઠાકર તથા ટીમ નગરપાલિકા, ચીફ ઓફિસર દુદીયા,ભાજપ મહિલા મોરચાની બહેનો, ગુજરાત ટુરીઝમ વિભાગની ટીમ, શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી ના આચાર્યો તથા વિધાર્થીઓ દ્વારા ભગવાન સુર્યનારાયણજી સેંકડો વર્ષો પછી પ્રથમ આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે સોમનાથ પ્રભાસ-પાટણ ક્ષેત્રમાં કુલ ઐતિહાસિક પૌરાણિક ૧૬ સુર્ય મંદિર આવેલા છે! તેમનું એક સુર્ય મંદિર હિરણ નદીના કાઠે શિતલા માતાના મંદિર પરિસરમાં આવેલ છે જે ઈ. સ. ૧૩૫૦નું સુર્ય મંદિર છે. (તસ્‍વીરઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:00 pm IST)