Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ખંભાળિયા નજીક હાઇવે પર લાલપુર ચોકડી પાસે ડાઇવર્ઝનમાં વરસાદી પાણી ફરી વળ્યાં : ડાઇવર્ઝનમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો

ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા માં ધોધમાર વરસાદ પડ્યો છે.ખંભાળિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.ખંભાળિયા નજીક હાઇવે પર આવેલ લાલપુર ચોકડી પાસે ડાઇવર્ઝનમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા.ડાઇવર્ઝનમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.(તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળિયા)

(12:01 pm IST)