Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

થાનગઢમાં પાણી ઢોળવા મામલે જેરામ ખાવડીયા પર પડોશીનો પાઇપથી હુમલો

રાજકોટ તા. ૫: થાનગઢમાં જય અંબે સોસાયટીમાં રહેતાં અને છુટ ક મજૂરી કરતાં જેરામભાઇ ધરમશીભાઇ ખાવડીયા (કોળી) (ઉ.૪૦)ને પડોશી વિષ્‍ણુ અને વિક્રમ સહિતે પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં થાન પોલીસને જાણ કરાઇ હતી. ઘર પાસે પાણી ઢોળવા મામલે વિષ્‍ણુએ બોલાચાલી કરી હુમલો કર્યાનું જણાવાયું હતું.

 

(12:02 pm IST)