Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સાવરકુંડલાના પીઠવડી ગામે ભક્‍તિ ઇન્‍ફ્રસ્‍ટ્રકચરનું સાંસદ નારણભાઇ કાછડીયાના હસ્‍તે ઉદ્‌્‌ઘાટન

સાવરકુંડલા : પીઠવડી ગામે ભક્‍તિ ઈન્‍ફ્રસ્‍ટ્રક્‍ચરનું ઉદ્‌્‌ઘાટન સાંસદ નારણભાઇ કાછડિયાના હસ્‍તે કરવામાં આવેલ હતું.  સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાધવજીભાઈ સાવલિયાએ સાવરકુંડલાના પીઠવડી ગામે ઇલેક્‍ટ્રિક ટીસી  બનાવવા માટેનો ભક્‍તિ ઈન્‍ફ્રસ્‍ટ્રક્‍ચર  નામનો એક પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ હતો જેનું ઉધ્‍ધાટન સાંસદ નારણભાઇ કાછડિયા હસ્‍તે કરવા આવેલ. આ પ્રોજેકટનો લાભ ખેડૂત સહિતના લોકો ને મળશે  આ પ્રસંગે પૂર્વ કળષિ મંત્રી વી.વી.વધાસિયા અશ્વિનભાઈ સાવલિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી મનજીભાઈ તળાવીયા. શરદભાઈ પંડિયા લાલિતભાઈ જીરાવાળા જીવનભાઈ વેકરિયા કિશોરભાઈ બુહા વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અહેવાલ : ઇકબાલ ગોરી- સાવરકુંડલા)

(1:20 pm IST)