Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો

દાતાર પર્વત અને જંગલમાં ધોધમાર વરસાદથી ડેમ ઓવવરફ્લૉ થતા જૂનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ

જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયૉ છે, દાતાર પર્વત અને જંગલમાં ધોધમાર વરસાદથી ડેમ ઓવવરફ્લૉ થતા જૂનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે આજે જૂનાગઢ શહેર સહીત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો

 

(10:32 pm IST)