Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે નરોત્તમભાઈ ગોસરા સહીત 26 હોદેદારોની નિમણુંક કરાઈ

ટંકારા સરકીટ હાઉસમાં મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટી ટંકારાના પ્રમુખ તરીકે નરોત્તમભાઈ ગોસરા અને મહામંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ કક્કડ, મહામંત્રી તરીકે પંકજભાઈ દુબરીયા આમ મળીને કુલ 26 ની વરણી કરવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રહ્યાની પણ સાથે વરણી કરવામાં આવી હતી જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે બધાને અભિનંદન પાઠવેલા હતા

 

(9:18 pm IST)