Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સીટી અને ભેસાણમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે    

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 કેસમાં જૂનાગઢ સીટી અને ભેસાણમાં 1-1 કેસ નોંધાયો છે

(8:42 pm IST)