Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકણ પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

 

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.38.747 સેમ્પલ લેવાયા છે

(6:23 pm IST)