Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબીના ધુટુ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના ધુટુ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુટુ ગામની સીમમાં જાહેમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા રમેશભાઈ મોમૈયાભાઈ સાલણી, રમેશભાઈ મોમાંભાઈ ઈંગોરા, હિતેશભાઈ ધીરુભાઈ ઉડેચા, હિતેશભાઈ પુંજાભાઈ ઉડેચા અને દિનેશભાઈ પ્રભુભાઈ સાંથલિયાને રોકડ રકમ રૂ.૩૧૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:59 pm IST)