Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન કેન્દ્રીય કેબિનેટ મંત્રીની શુભેચ્છા મુલાકાતે.

મોરબી : મોરબી માર્કેટ યાર્ડન પૂર્વ ચેરમેને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી.
  કૃભકો – ન્યુ દિલ્હીના ડાયરેકટર તેમજ મોરબીના માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ વડાવીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાની નિમણુક બદલ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા

(7:17 pm IST)