Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

છાયા નગર પાલિકાનુ પોરબંદર નગરપાલિકામાં મર્જર થતા તેનુ સીમાંકન થયુઃ કુલ ૧૩ વોર્ડ થયાઃ છાયાના વોર્ડમાં વધારો

પોરબંદરઃ છાયા નગર પાલિકાનુ પોરબંદર નગર પાલિકામાં મર્જર થતા તેનુ સીાંકન આવી ગયુ છે. નવા સીમાંકન મુજબ ૧૩ વોર્ડ બનાવવામા આવ્યા છે. છાયાના વોર્ડમાં વધારો થયેલ છે ૧ વોર્ડમા ૧૮ થી ૨૦ હજાર મતદાર છે અને અને ચુંટપણીની તૈયારી શરૂ થઇ ગઇ હોવાનુ જાણવા મળે છે.

(11:03 pm IST)