Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સારંગપુરથી દેરડીને જોડતો પુલ બિસ્માર

(નિતીન વસાણી) નવાગઢ : જોખમી સવારીએ મુસાફીર જવાબદારી તુમારી ઉપરોકત તસ્વીરમાં જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાય મહીનાઓ થયા સાંરગપુરથી દેરડી ગામને જોડતો પુલ આ હાલતમાં છે. પણ દરકાર કરે કોણ ? આ મામલે મત માંગનારા કઇ કરશે તેવો સવાલ ઉઠ્યો છે.

(11:34 am IST)