Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

જુનાગઢ વોર્ડ નં.૧પમાં રોડની નબળી કામગીરીઃ રજુઆત

જુનાગઢઃ શહેરના વોર્ડ નં.૧પમાં રોડ કામમાં નખાતા માલ-સમાનનો ઉપયોગ કર્યા હોવાની રજુઆત યુવા દલિત સેના દ્વારા મ્યુ. કમિશનરને કરવામાં આવી હતી આ રજુઆતમાં દુદકીયા મંજુલા, દુદકીયા પુષ્પા, લીલાબેન સુનીલ મીકરીયા, સોનલબેન કેતન ખશીયા, વઘેરા મીનાક્ષીબેન કિશનભાઇ, શારદા અરજન મોકરીયા, કિરણબેન,કૈલાશબેન જીતુભાઇ કોડીયાતર, સુમરા મકબુલ અબ્દુલભાઇ  વગેરે જોડાયા હતા.

(12:54 pm IST)