Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મેંદરડામાં શુક્રવારે દેવાણી પરિવારના સિંધવી માતાજીના મંદિરે હવન

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૫ : મેંદરડા મુકામે દેવાણી પરિવારના કુળદેવી સિંધવી માતાજીના મંદિર તા. ૭ને શુક્રવારના રોજ માતાજીના હવનનું આયોજન કરેલ છે. બિડુ હોમવાનો સમય બપોરે ૧:૩૦ કલાકે રાખેલ છે. આ મંગલ પાવન પ્રસંગે દેવાણી પરિવારે સહકુટુંબ હાજરી આપવા મંદિરની કારોબારી કમિટિ (મો. ૯૪૨૮૩ ૭૭૮૪૦)ની યાદીમાં જણાવે છે.

(2:57 pm IST)