Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિધાનસભા અધ્‍યક્ષા ડો. નિમાબેન આચાર્ય દ્વારા હર્ષદ રીબડિયાનું રાજીનામુ મંજૂર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર-ભેસાણ વિસ્‍તારના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય શ્રી હર્ષદભાઈ રિબડીયાએ ધારાસભ્‍ય તરીકેનુ રાજીનામુ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ સમક્ષ રજુ કરતા સ્‍પીકરે આ રાજીનામુ સ્‍વિકારી લીધુ છે.
ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાએ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ મળી રાજીનામુ આપ્‍યુ હતુ જેનો સ્‍વીકાર કરી મંજુર કરવામા આવેલ છે.

 

(10:43 am IST)