Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામકંડોરણામાં શ્રીરામ મંદિર ગરબીમાં નવદુર્ગાનો રાસ જોવા મેદની ઉમટી

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. પ :  જામકંડોરણામાં પ્રાચીન પરંપરાથી ચાલતી શ્રીરામ મંદિર ગરબીમાં માતાજીના આઠમાં નોરતે બાળાઓએ આબેહુબ વેશભુષા સાથે નવદુર્ગાનો રાસ રજૂ કર્યો હતો. આ રાસ જોવા માટે શહેરમાંથી મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતા અને આ સુંદર મજાનો રાસ નિહાળવાનો લ્‍હાવો લીધો હતો.

 

(10:53 am IST)