Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

૧૩૭વર્ષ ની પરંપરા મુજબ બાબરામા આજે દશેરાના દિવસે રામરાવણ નું યુધ્ધ

બાબરા::બાબરા શહેર મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૩૭વર્ષ ની પરંપરા મુજબ દશેરાના દિવસે રામરાવણ નું યુધ્ધ યોજાઇ છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ યુધ્ધ જોવા આવે છે.આજે પણ આ યુદ્ધ થયું હતું.(તસવીર - અહેવાલ :

દિપક કનૈયા - બાબરા)

(2:47 pm IST)