Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

બગસરામાં લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જન્‍મ જયંતીની ઉજવણી

  બગસરાઃ લુહાર સુથાર જ્ઞાતિના પ્રભુની વિશ્વકર્મા જન્‍મ જયંતી ની આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવી હતી બગસરામાં લુહાર સુથાર જ્ઞાતિના  પ્રભુની જન્‍મ જયંતી હોવાથી આજે વિશ્વકર્મા તેરસનું વિશ્વકર્મા પૂજન અને મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરેલ હતું જેમાં પ્રમુખ ભીખુભાઈ ડોડીયા તથા ઉપપ્રમુખ હીરાભાઈ સિધપુરા ખજાનચી રાકેશ પરમાર તથા તમામ કારોબારી સભ્‍યો તથા જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી (તસવીર-અહેવાલ : સમીર વિરાણી,બગસરા)

 

(10:54 am IST)