Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

દ્વારકાના જયદેવ રાઉતની સાયકલ યાત્રા

દ્વારકા : હર ઘર રકતદાન - ઘર ઘર રકતદાનના  નારા સાથે જયદેવ રાઉતની દેશભર માં સાયકલ યાત્રા સાથે નીકળેલ છે. તેઓ આજ રોજ દ્વારકા પહોંચતા તેમનું સન્‍માન ઇન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારકા ના અશ્વિનભાઈ ગોકાણી, ઈશ્વરભાઈ ઝાંખરિયા, કે. જી. હિંડોચાભાઈ, હિરેનભાઈ ઝાંખરિયા, લખુભાઈ સોમૈયા અને દિપકભાઈ રાઈમંગિયા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(10:56 am IST)