Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાયાવદર હોટલમાં ઘર વપરાશના સાત સિલિન્‍ડર કબ્‍જે

ઉપલેટાઃ તાલુકાના ભાયાવદર ગામે કિસાન રેસ્‍ટોરન્‍ટમાં ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી તથા નાયબ મામલતદાર જાદવભાઇ તથા જોશીભાઇએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા રેસ્‍ટોરન્‍ટમાંથી ઘર વપરાશમાં પાંચ ભરેલ સિલિન્‍ડર તથા બે ખાલી સિલિન્‍ડર મળી આવતા કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા બાજુમાં આવેલ રોયલ ઇન્‍ડિયન ગેસની ઓફિસ તથા ગોડાઉનમાં પણ ચેકિંગ હાથ કરેલ હતું.

(12:15 pm IST)