Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાંગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય:વાહન ચાલકોને હાલાકી

ઝાકળની આછી ચાદર રસ્તાઓ પણ પર પણ ફેલાઈ ગઈ અને રસ્તાઓ ભીના

  ફોટો dhummas
ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ચઢતા પહોરે ઉતરી આવતા ખાસ કરીને વાહન ચાલકોએ હાલાકીનો અનુભવ કર્યો હતો. ઝાકળની આછી ચાદર રસ્તાઓ પણ પર પણ ફેલાઈ ગઈ હતી અને રસ્તાઓ ભીના બની રહ્યા હતા. સવારે ગુલાબી ઠંડી બાદ બપોર થતા લોકોએ વાતાવરણમાં ગરમાવો અનુભવ્યો હતો.
હાલ છેલ્લા બે-ત્રણ દિવસથી ઉષ્ણતામાનનો પારો ઊંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયું છે

 

(6:45 pm IST)