Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ડેસ્ટિનેશન વેડિંગ પેકેજ: સોમનાથ ખાતે ૧૧ હજાર રૂપિયામાં વૈદિક પદ્ધતિથી લગ્ન વિધિ સંપન્ન કરાશે

વેરાવળ-સોમનાથ: શ્રી સોમનાથ ટ્રસ્ટે આજે જાહેર કર્યું છે કે ૧૧ હજાર રૂપિયામાં વૈદિક પદ્ધતિથી લગ્ન વિધિ સોમનાથ ખાતે સંપન્ન કરી આપવામાં આવશે. "ડેસ્ટિનેશન વેડિંગ પેકેજ" હેઠળ આ જાહેરાત થઇ છે.

(10:50 pm IST)