Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કેરીનું મેંદરડામાં આગમન

મેંદરડા : માર્કેટ માં પાકેલ કેસર કેરી શરૂ થઇ છે ત્યારે કેસર કેરી સીઝન ચાલુ થઈ ગય છે. આરોગ્યવર્ધક મનાતી કેસર કેરી તેના શ્રેષ્ઠ સ્વાદ સુગંધ અને મીઠાશથી ભરપૂર હોય છે કેરી ખાવાથી શરીરમાં લોહી અને રોગપ્રતિકારક શકિત વધે છે કેરી કોરોના ના સમયમાં આર્ય વર્ધક છે. પાકેલ કેસર કેરી વ્હેચનાર જણાવ્યું હતું કે ૧ કિલો ના રૂ ૧૫૦ થી ૨૦૦ સુધી છે હાલ શરૂઆત છે એટલેવધારે આવક શરૂ થશે એટલે ભાવમાં ઘટાડો થશે. (તસ્વીર : ગૌતમ શેઠ)

(11:40 am IST)