Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં કોરોનાનું ફેલાતું સંક્રમણ : વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા રાણાવાવમાં એક અને પોરબંદર શહેરમાંથી 2 કેસ

પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું જાય છે, આજે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, આ પોઝિટિવ કેસમાં રાણાવાવમાં એક અને પોરબંદર શહેરમાંથી 2 કેસ આવ્યા છે

 

(11:22 pm IST)