Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગોંડલ પંથકમાં દોઢ થી બે ઇંચ સચરાચર મેઘ વર્ષા

ગોંડલ તા. ૬ : ગોંડલમા સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્‍ચે ધીમી ધારે પોણો ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

તાલુકાના મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહીત ગ્રામ્‍ય પંથક મા દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્‍યો છે.ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનુ ખેડૂતોએ જણાવ્‍યુ હતું.

(11:27 am IST)