Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પડાણા-પ, મોટીબાણુગાર-૩ા, હડીયાણા-૩, ધ્રાફામાં અઢી ઇંચઃ હાલારમાં સર્વત્ર મેઘરાજા મહેરબાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ :.. હાલાર ઉપર સર્વત્ર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જામનગર જીલ્લામાં અનેક વિસ્‍તારોમાં ગઇકાલે વરસાદ વરસી ગયો છે.

જેમાં જામનગર તાલુકાના વઇસ-ર૦, લાખાબાવળ-રર, મોટી બાણુગાર-૮૦, ફલ્લા-૪૪, ધુતારપુર-૧પ, અલીયાવાડા-૧૦, દરેડ-ર૦, જોડીયા તાલુકાના હડીયાણા-૭પ, વારાવા-૧૧, પીઠડ-૧ર, ધ્રોલ તાલુકાના લતીપુર-૪૦, જાલીયા દેવાણી-૮, લૈયારા-૬, કાલાવાડ તાલુકાના નિકાવા-૧પ, ખરેડી-૧પ, મોટાવડાળા-પ, ભ. ભેરાજા -ર૦, નવાગામ-૩૦, મોટા પાંચ દેવડા-૪પ, જામજોધપુર તાલુકાના સમાણા-૪,, શેઠવડાળા-૧૪, જામવાડી-૧પ, વાંસજાળીયા ૪૮, ધુનડા-૧૦, ધ્રાફા-૬૦, પરડવા-૮, લાલપુર તાલુકાના પીપરટોડા-૩૬, પડાણા-૧ર૦, ભણગોર-૧, મોટાપડયા-૪, મોડપર-પ, અને ડબાસંગમાં ૩ર મી. મી. વરસાદ વરસ્‍યો છે.

જયારે જીલ્લાના ડેમો ઉપર સસોઇ-૪પ, પન્ના-પપ, સપડા-૧૦, ફુલઝર-ર ઉપર રપ, વિજરમી -રપ, ડાઇમીણસાર-રપ, ઉંડ-૩, ઉપર ૧૦, આજી-૪ ઉપર ૧૦, રંગમતી-૩પ, કંકાવટી-૬પ, ઉંડ-ર, ઉપર ૪ર, વોડીસંગ-૧૦, ફુલઝર-૧૦, રૂપાવટી-૧૦, રૂપાવટી-૧૦, બાલંભડા-૧૦, ઉમીયાસાગર-પ, અને વાગડીયા ડેમ ઉપર ૧૦ મી. મી. વરસાદ નોંધાયો છે.

(11:53 am IST)