Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જૂનાગઢ કાશ્‍મીરી બાપુ આશ્રમની મુલાકાતે પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી

જૂનાગઢ : તપોભૂમિ ગીરનારના દાતારેશ્વર આશ્રમ પરમ વંદનીય સિઘ્‍ધસંત કૈલાસવાસી શ્રી કાશ્‍મીરી  બાપુ સમાધીના દર્શન કરવા ગુરૂ મહારાજના આશ્રમે પધારેલ ગુજરાત રાજ્‍યકક્ષાના પશુપાલન ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે મહંત નર્મદાપુરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

(1:27 pm IST)