Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખંભાળીયા : પેટ્રોલ ભરેલુ ટેન્‍કરે પલ્‍ટી મારી

 ખંભાળિયાઃ સલાયા રોડ પર પેટ્રોલ ભરેલ ટેન્‍કર વરસાદી વાતાવરણ વચ્‍ચે પલ્‍ટી મારી ગયું હતું.  ૨૪૦૦૦ લીટર ભરેલ ટેન્‍કર મા ૧૯, હજાર પેટ્રોલ ૫, હજાર ડીઝલ નો જથ્‍થો ભરેલ હતો. બનાવની જાણ થતાં ફાયર અને સલાયા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્‍ટર નો આબાદ બચાવ...(તસ્‍વીર અહેવાલ કૌશલ સવજાણી ખંભાળિયા)

(1:32 pm IST)