Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખંભાળિયા : હાઇવેના પુલના કામમાં ખાડો પડયો

હજુ પુલ નવો બન્‍યો છે

ખંભાળિયા તા.૯ : જામનગર તરફથી આવતા રસ્‍તા પર હાલ નવો પુલ બનાવવામાં આવી રહયો છે. આ પુલની બંન્‍ને તરફથી દિવાલો પણ નવી બનાવવામાં આવી રહી છે. ત્‍યારે પુલની ઉપરના ભાગે નવી બનેલી દિવાલમાં ખાડો પડી જતા તથા આ ખાડાના વીડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે .

ઉપરના ભાગમાં દેખાય  તેમ થયેલા આ ખાડાએ ભારે ચર્ચા જગાવી છે. તથા દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર પુલમાં ખાડા પડયા તેવું  આમ પણ થશે કે શુ ો તેવો પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઇ રહયો છે.

(1:34 pm IST)