Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દામનગરના રાભડામા શેરી શિક્ષણ

દામનગર : રાભડા ગામે  પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકો નું શિક્ષણ ન બગડે તેવા ઉમદા હેતુ થી શેરી શિક્ષણ કરાવીને વિદ્યાર્થીને શિક્ષણ થી જોડેલ રાખવા પ્રયાસ કરવામાં આવે છે.શેરી શિક્ષણ ની મુલાકાતે તાલુકાના બી આર સી સલીમભાઈ લોહિયા અને સી આર સી શૈલેષભાઇ વિસાણી આવી અને આવા શ્રેષ્ઠ પ્રયાસો માટે રાભડા પ્રાથમિક શાળાના શિક્ષકોને ખૂબ અભિનંદન આપ્યા તે તસ્વીર.

(11:10 am IST)