Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જુનાગઢ દ્વારા વેકસીનેસન

જુનાગઢઃ જુનાગઢ મહિલા સીટી દ્વારા અર્બન સેન્ટર ટીમ્બાવાડી ખાતે વેકસીનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ર૬૧ લોકોને વેકસીનેસન થયું. સીટીના પ્રમુખ શિલ્પાબેન મકવાણા, જયશ્રીબેન વેકરીયા, જયદીપભાઇ ધોળકીયા, ચેતનભાઇ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.(

(12:03 pm IST)