Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમરેલી મેમણ સમાજનું ગૌરવ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : પટેલ સંકુલ ખાતે અભ્યાસ કરતી તોસીફા સોહિલ નાગાણી ધો.૧૦માં આઇસીએસઇ બોર્ડમાં અમરેલી જીલ્લામાં બીજુ સ્થાન મેળવી સમગ્ર પટેલ સંકુલ સ્કુલ ખાતે સમગ્ર મેમણ સમાજનું ગૌરવ વધારેલ છે. અમરેલીમેમણ સમાજ વતી હાજી યુનુસભાઇ દેરડીવાલા (મોબતખપે), બોબીભાઇ રઇશ, અલ્તાફભાઇ તેલી, ડો. ડબાવાલા સાહેબ રફીકભાઇ ફુલવાલા, ફારૃકભાઇ મુસાણી તેમજ ખાનભાઇ કલીમલી તમામે અભિનંદન પાઠવેલ છે.તેમજ રાજુભાઇ મિલન, અજીજભાઇ ગોરી તેમજ હાજીભાઇ ભંગારવાલાએ જણાવ્યું છે.

(4:37 pm IST)