Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

દામનગર પોલિસ દ્વારા જાગૃતિ સેમિનાર

દામનગર : શહેરમાં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમને લગતા જાગળતિ બાબતે પે ગ્રીન શાળા દામનગર મુકામે સેમિનાર યોજ્‍યો તેમજ પ્રોજેકટર દ્વારા વિડિયો પ્‍લે તેમજ ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમને લગતા જાગળતિ માટે રેલીનું આયોજન કરતી   પોલીસ પરિવાર દ્વારા લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર યાને જિંદગી કિંમતી છે, કાળજી રાખો ચેતતા નર સદા સુખીના સંદેશ સાથે શહેરભરના મુખ્‍ય માર્ગો ઉપર ધ્‍યાનાકર્ષક રીતે પોસ્‍ટર બેનર સાથે શિસ્‍તબદ્ધ રીતે સમગ્ર પોલીસ સ્‍ટાફ દામનગર દ્વારા પી એસ આઈ છોવાળાના નેતળત્‍વમાં રેલી ફરી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(4:33 pm IST)